ગુજરાતી માં મોરડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોરડી1મોરડી2

મોરડી1

સ્ત્રીલિંગ

  • 1

    પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.

મૂળ

મોં પરથી; સર૰ म. मोहरकी, मोहला

ગુજરાતી માં મોરડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોરડી1મોરડી2

મોરડી2

સ્ત્રીલિંગ

  • 1

    ઢેલ.

મૂળ

જુઓ મોર