મોરથૂથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરથૂથું

નપુંસક લિંગ

  • 1

    એક ઝેરી ઔષધ (તાંબાનો કાટ).

મૂળ

सं. मयूरतुत्थ; સર૰ म. मोरचूत; हिं. मोरथुथिया