મોરબ્બો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરબ્બો

પુંલિંગ

  • 1

    ચાસણીમાં રાખેલો કેરી વગેરે ફળનો પાક.

મૂળ

સર૰ म. मोरं(रां)बा