મોરમોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરમોર

અવ્યય

  • 1

    (ખાદ્ય) મોંમાં ઘાલતાં છૂટેછૂટું થઈ જાય એમ.

મૂળ

दे. मुरिअ=તૂટેલું, ભાગેલું