ગુજરાતી

માં મોરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોરવું1મોરવું2

મોરવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ઝાડને) મોર આવવો.

મૂળ

'મોર' ઉપરથી

ગુજરાતી

માં મોરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોરવું1મોરવું2

મોરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાપવું; સમારવું (શાક ઇ૰ને).

મૂળ

प्रा. मुर