મોરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આખરવું.

  • 2

    ટોચ પરથી છોલી નાખવું.

મૂળ

सं. मोरण =ખાટી છાશ; સર૰ म. मुरवणें