મોરવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપર ઉપરથી તૂટી જવું; કપાવું; મોડાવું.

  • 2

    'મોરવવું'નું કર્મણિ.

મૂળ

प्रा. मुर; दे. मुरिअ