મોરાખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરાખી

વિશેષણ

  • 1

    શરમ રાખીને કહેલી વાત.

મૂળ

મોં+રાખવું

પુંલિંગ

  • 1

    બાતમીદાર.

  • 2

    ગુનેગારને શોધી કાઢનાર.