મોરાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરાપી

પુંલિંગ

  • 1

    બાતમીદાર.

  • 2

    ગુનેગારને શોધી કાઢનાર.

મૂળ

સર૰ મોરખાઈ