ગુજરાતી

માં મોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોરી1મોરી2

મોરી1

સ્ત્રીલિંગ

  • 1

    પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.

ગુજરાતી

માં મોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોરી1મોરી2

મોરી2

સ્ત્રીલિંગ

  • 1

    ખાળ; ગંદા પાણીની નીક; ગટર.

મૂળ

फा. मूरी