ગુજરાતી માં મોરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોરો1મોરો2

મોરો1

પુંલિંગ

 • 1

  ટેકરો કે તેવી ઊંચી જગા.

ગુજરાતી માં મોરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોરો1મોરો2

મોરો2

પુંલિંગ

 • 1

  દંતૂસળ વડે હુમલો.

 • 2

  એક આભરણ.

 • 3

  સંમુખ થવું તે (મોરો માંડવો).