મોલડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલડું

નપુંસક લિંગ

  • 1

    માથાનો એક પોશાક.

મૂળ

प्रा. मउलि ( सं. मौलि)=એક પ્રકારની પાઘડી