મોલદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલદ

વિશેષણ

  • 1

    બીજા દેશનું પણ અરબસ્તાનમાં ઊછરેલું.

  • 2

    આરબ બાપથી હિંદની સ્ત્રીને થયેલી (પ્રજા).

મૂળ

अ.