મોલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલવી

પુંલિંગ

  • 1

    મુસલમાન વિદ્વાન.

  • 2

    મુસલમાની કાયદા પ્રમાણે ન્યાય આપનાર.

મૂળ

अ.