મોલિબ્ડેનમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલિબ્ડેનમ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    પોલાદ સાથે ભેગ રૂપે વપરાતી એક ધાતુ.

મૂળ

इं.