મોલિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલિલ

સ્ત્રીલિંગ

  • 1

    સાખ ઇત્યાદિની ધાર પર ઊભી બે લીટીઓની કઢાતી ભાત.

મૂળ

इं. मोल्डिंग ઉપરથી