મોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલો

પુંલિંગ

  • 1

    વનસ્પતિ પર પડતો એક જીવ; તેથી થતો તેનો એક રોગ.

મૂળ

'મોલ' ઉપરથી?