ગુજરાતી માં મોળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોળ1મોળ2

મોળું1

વિશેષણ

 • 1

  ફિક્કું; સ્વાદ વગરનું.

 • 2

  લાક્ષણિક ઢીલું; પોચું.

મૂળ

सं. मृ કે सं. म्लान?

ગુજરાતી માં મોળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોળ1મોળ2

મોળ2

સ્ત્રીલિંગ

 • 1

  ઊઢણ.

 • 2

  [?] કીડિયારું.

 • 3

  ચણતરનું ઈંટપથ્થરનું પડ.

મૂળ

સર૰ મોડ

ગુજરાતી માં મોળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોળ1મોળ2

મોળ

સ્ત્રીલિંગ

 • 1

  શરીરમાં વાયુનું જોર થવાથી મોઢામાં લાળ છૂટે તે.

 • 2

  મંદી.

મૂળ

'મોળું' ઉપરથી