મોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોળિયું

નપુંસક લિંગ

 • 1

  કાપડાની બાંયે ચોડાતો (કસબી) પટો.

 • 2

  કસબી ફેંટો.

 • 3

  (મૉ) ['મોળું' પરથી] મીઠા વગરનો રોટલો.

 • 4

  શોકમાં પહેરવાનો સાલ્લો.

મૂળ

સર૰ મહોર, મહોરો

મોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોળિયું

વિશેષણ

 • 1

  મોળું (મરચા વિનાનું) ખાનારું.

 • 2

  મોળા કે ઢીલા સ્વભાવનું.