મોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરમોવવું; ચીકટવાળું કરવું.

મૂળ

સર૰ हिं. मोना; म. मोव=મૃદુ-તે ઉપરથી मोवान=મૃદુતા લાવનારો પદાર્થ