મોવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવટ

પુંલિંગ

  • 1

    મોરિયું; બુકાની જેવું મોં પર બાંધે છે તે.

  • 2

    આગળનો ભાગ; મોખરો.