મોવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવડી

વિશેષણ

  • 1

    આગળનું; મોખરાનું.

પુંલિંગ

  • 1

    અગ્રેસર; આગેવાન.

મૂળ

જુઓ મોવડ