મોંવાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોંવાસો

પુંલિંગ

  • 1

    ઢોરના મોંમાં થતો એક રોગ (મોંવાસો આવવો).

મોવાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવાસો

પુંલિંગ

  • 1

    ઢોરના મોંમાં થતો એક રોગ.

મૂળ

'મોં' ઉપરથી