મોશલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોશલો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી છોકરીઓ માથે બાંધે છે તે વસ્ત્ર.

  • 2

    મોલાચો; ઊઢણ.