મોસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોસલ

પુંલિંગ

  • 1

    સરકારના હુકમથી તેડવા આવેલો ને તાકીદ કરનાર બેલિફ (?).

મૂળ

अ. मुहस्सिल; સર૰ म. मोहसल्ली