મોસાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોસાળ

નપુંસક લિંગ

 • 1

  માનું પિયેર.

મૂળ

सं. मातृशाला

મોસાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોસાળું

નપુંસક લિંગ

 • 1

  માબાપ તરફથે છોકરીને સીમંત વખતે અને તેનાં છોકરાંને જનોઈ કે લગ્ન વખતે જે રીત આપવામાં આવે છે તે.

 • 2

  મોસાળામાં ગાવાનું ગીત.

 • 3

  મોસાળાની રીત કરવા જતું સરઘસ.

 • 4

  લાક્ષણિક નાની મોટી વસ્તુઓનો અસ્તવ્યસ્ત સમૂહ ઉદા૰ હવે આ બધું મોસાળું લઈ જા!.