મોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહ

પુંલિંગ

  • 1

    અજ્ઞાન; ભ્રમ.

  • 2

    મૂર્છા; બેહોશી.

  • 3

    આસક્તિ; પ્યાર.

મૂળ

सं.