મોહકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહકમ

વિશેષણ

  • 1

    મોકમ; દૃઢ; સખત.

  • 2

    ઘણું; પુષ્કળ.

મૂળ

अ. मुहकम; સર૰ म.