મોહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહન

વિશેષણ

 • 1

  મોહક.

નપુંસક લિંગ

 • 1

  મોહવું તે.

 • 2

  વશીકરણ; કામણ; એક અભિચાર.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  શ્રીકૃષ્ણ.