મોહનાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહનાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    બેહોશ કરી નાખે એવું અસ્ત્ર.

મૂળ

मोहन+अस्त्र