મોહિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહિની

સ્ત્રીલિંગ

  • 1

    મોહ; ભૂરકી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક અપ્સરા.

  • 2

    મોહ પમાડે તેવી સ્ત્રી.

  • 3

    વૈશાખ સુદ અગિયારસ.

મૂળ

सं.