મોં ઢાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોં ઢાંકવું

  • 1

    બોલતું બંધ થવું.

  • 2

    રડવું; છાનું છાનું રડવું.

  • 3

    મરણ પાછળ સ્ત્રીએ લૌકિક કરવું.