મોં બગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોં બગડવું

  • 1

    મોંનો સ્વાદ બગડવો (બેસ્વાદ ખાવાથી કે અરુચિ ઇ૰થી).