મોં મૂકીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોં મૂકીને

  • 1

    માન, આબરૂ કે શરમ છોડીને.

  • 2

    છૂટે મોંએ; મુક્ત કંઠે.