મૌનવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૌનવાર

પુંલિંગ

  • 1

    મૌન પાળવા નક્કી કરેલો-મૌનવ્રતનો વાર કે દિવસ (જેમ કે, ગાંધીજીનો-સોમવાર).