મૌર્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૌર્વી

સ્ત્રીલિંગ

  • 1

    પણછ; ધનુષની દોરી.

  • 2

    મૂર્વા ઘાસની દોરી (કેડે કંદોરા તરીકે બ્રહ્મચારી પહેરે તે).

મૂળ

सं.