મૌલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૌલવી

પુંલિંગ

  • 1

    મુસલમાન વિદ્ધાન.

  • 2

    મુસલમાની કાયદા પ્રમાણે ન્યાય આપનાર.