મૌલાના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૌલાના

પુંલિંગ

  • 1

    (ઇસ્લામનું જ્ઞાન ધરાવનાર) અધિકૃત ધાર્મિક વિદ્ધાન; મોટો મોલવી.

મૂળ

अ.