ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

  • 1

    ચાર અર્ધસ્વરોમાં પહેલો.

  • 2

    વ્યાકર​ણ
    વિ૰ પરથી ભાવવાચક (ન૰) નામ બતાવતો પ્રત્યય. જેમ કે, દૈન્ય.

મૂળ

सं.