યુક્તાહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુક્તાહાર

પુંલિંગ

  • 1

    યોગ્ય-પથ્ય ને પરિમિત આહાર.

  • 2

    પોષક તત્ત્વોની સપ્રમાણતાવાળો-સમતોલ આહાર; 'બેલેન્સ્ડ ડાયેટ'.

મૂળ

+આહાર