યુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  તદબીર; કરામત (યુક્તિ લગાવવી, યુક્તિ લડાવવી).

 • 2

  ન્યાય; તર્ક.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  હેતુનું યુક્તિપૂર્વક સાંકેતિક કે ગર્ભિત સૂચન.

મૂળ

सं.