યુક્તિપ્રામાણ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુક્તિપ્રામાણ્યવાદ

પુંલિંગ

  • 1

    તર્કથી જે સૂઝે તે જ ખરું માનવાનો વાદ; બુદ્ધિવાદ; 'રૅશનલિઝમ'.