યક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યક્ષ

પુંલિંગ

  • 1

    એક દેવયોનિ; કુબેરનો અનુચર.

મૂળ

सं.