યક્ષકર્દમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યક્ષકર્દમ

પુંલિંગ

  • 1

    કેસર, સુખડ, કસ્તૂરી અને કપૂર મેળવીને બનાવેલો સુંગધીદાર અંગલેપ.