યકારશ્રુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યકારશ્રુતિ

સ્ત્રીલિંગ

  • 1

    શબ્દના ઉચ્ચારણમાં કોઈ વર્ણમાં યકાર સંભળાવો તે. જેમ કે, 'આંખ' ના 'ખ' માં.