યુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુગ

પુંલિંગ

  • 1

    પૌરાણિક રીતે પાડેલા કાળના લાંબા ચાર વિભાગોમાંનો દરેક (સત્ય, ત્રેતા, દ્રાપર અને કલિ).

  • 2

    ભૂસ્તરવિદ્યા અને ઇતિહાસને આધારે પડાતો કાલ-વિભાગ. જેમ કે, પાષાણયુગ; ગાંધીયુગ.

  • 3

    લાક્ષણિક જમાનો.

  • 4

    યુગલ; યુગ્મ.

મૂળ

सं.