યગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યગણ

પુંલિંગ

  • 1

    પહેલો લઘુ અને બીજો તથા ત્રીજો ગુરુ અક્ષર હોય એવો ગણ (પિંગળ).

મૂળ

सं.