યુગપ્રવર્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુગપ્રવર્તક

વિશેષણ

  • 1

    યુગ પ્રવર્તાવનાર; યુગ બદલનાર.

યુગપ્રવર્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુગપ્રવર્તક

પુંલિંગ

  • 1

    જેના મહાન પુરુષાર્થથી જગતમાં યુગાંતર થાય તે (પુરુષ).