યુગાનુયુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુગાનુયુગ

અવ્યય

  • 1

    યુગોયુગ; અનેક યુગોથી; યુગે યુગે.

મૂળ

+अनुयुग