યઙન્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

યઙન્ત

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ક્રિયાની આવૃત્તિ કે તીવ્રતા બતાવનારું (ક્રિ૰નું રૂપ) ઉદા૰ લાતાટવું.

મૂળ

सं.